આલ્કાઈનમાંથી ટ્રાન્સ આલ્કીન બનાવવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    $Na/NH_3(l)$
  • B
    $H_2/Pd-BaSO_4$
  • C
    $H_2/Ni$
  • D
    $NaBH_4$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં,
$Ph-C \equiv C-CH_3 \xrightarrow{H^{+}/Hg^{2+}} A$
તો નીપજ $A$ શું છે?

જ્યારે એસિટિલિન હાયપોક્લોરસ ઍસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બને છે?

$But-1-yne$ અને $But-2-yne$ ને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

ઇથાઇન ....... માંથી મેળવી શકાય છે.

$CH_3-C \equiv CH \xrightarrow[(ii) H_2O_2/OH^{\Theta}]{(i) BH_3-THF} (P)$
$CH_3-C \equiv CH \xrightarrow[(ii) NaBH_4]{(i) Hg(OAc)_2/H_2O} (Q)$
સાચો વિકલ્પ પસંદ કરો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo